ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે કન્ટ્રોલ રૂમ : 21-11-2015
રાજ્યના 6 મહાનગરોમાં આવતી કાલે મતદાન દિવસ દરમ્યાન કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો સંપર્ક કરી શકે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો