ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ‘સોશીયલ મીડીયા ડે’ ઉજવાયો. : 30-06-2020

  • વિશ્વમાં માહિતી અને પ્રસારણનો અત્યાર સુધી “ખાસ આદમી” પાસે રહેલો અધિકાર સોશીયલ મીડીયા થકી આમ આદમી પાસે આવી ગયો : અમિત ચાવડા
  • સોશીયલ મીડીયાનો નકારાત્મક ઉપયોગ કરનારને કોંગ્રેસ કાર્યકર્તા હકારાત્મક ઉપયોગથી જવાબ આપે : રાજીવ સાતવ
  • એક જમાનામાં કબુતરોના ગળે બાંધી થતો સંદેશાવ્યવહાર, આજે આંગળીના ટેરવે આખી દુનિયાનું સંચાલન થાય છે : પરેશ ધાનાણી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note