ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખ : 02-07-2022

ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના નવનિયુક્ત પ્રમુખશ્રી નરેન્દ્ર સોલંકીના પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સમગ્ર રાજ્યના એન.એસ.યુ.આઈ.ના કાર્યકરો, પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે સરકારી શાળાઓને બંધ કરવામાં આવી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note