‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલી : 08-10-2020

ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ૯મી ઓક્ટોબર બપોરે ૧૨-૦૦ કલાકે ‘ગુજરાત જનઆક્રોશ રેલી’ : વર્ચ્યુઅલ રેલીમાં સમગ્ર રાજ્યના જીલ્લા – તાલુકા કક્ષાએથી મોટી સંખ્યામાં કાર્યકરો – નાગરિકો જોડાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note