ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં રૂ.૭ નો જંગી વધારો : 24-11-2018

  • સરકારની ગુજરાત ગેસ લીમીટેડ કંપનીએ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરમાં રૂ.૭/- નો જંગી વધારો ઝીંક્યો
  • ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ જેટલા સી.એન.જી. પંપ દ્વારા રૂ.૨.૭૦/- જેટલો જંગી વધારો વસુલવામાં આવી રહ્યો છે
  • કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાં ૩૧.૮૬ ટકા વધારો કરવામાં આવ્યો.
  • પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં બેફામ વધારાને કારણે દેશની જનતાનું “હોમ ઇકોનોમિક્સ” ખોરવાઈ ગયું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Gujarat Gas Company document