ગુજરાત કોંગ્રેસે ૩૩ મંત્રી અને પાંચ જીલ્લા પ્રમુખની નિમણુક કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખોના નિમણુકની ખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીએ સત્તાવાર મંજુરી આપી છે. કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા, મંત્રી, કારોબારી સભ્ય તથા વિવિધ જીલ્લાના પ્રમુખો સહિતના પદાધિકારીઓનું માળખું જાહેર થયેલ હતું.
ઉપપ્રમુખ – શ્રી સોમાભાઈ જી. પટેલ, પૂર્વ સાંસદશ્રી
મહામંત્રી – ડૉ. હેમાંગ વસાવડા
મંત્રીશ્રી
http://www.vishvagujarat.com/gujarat-congress-appointed-33-secretary-and-five-district-president/