ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” દિવસભર સોશિયલ મીડિયામાં છવાયેલું રહ્યું. : 09-01-2022

  • ગુજરાત કોંગ્રેસનું “પ્રતિભા શોધ અભિયાન” દિવસભર સોશિયલ મીડિયામાં છવાયેલું રહ્યું.
  • #SpeakUpGujarat ના હેશટેગ થી કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર અને અગ્રણીઓએ યુવાઓને પ્રતિભા શોધ અભિયાનમાં1800121000033 પર મિસ્કોલ કરીને ભાગ લેવા આહવાહન કર્યું

આજે દિવસભર કોંગ્રેસના નેતા, ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ યુવાઓને કોંગ્રેસ વિચારધારાના વાહક બનવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરે  જણાવ્યું હતું કે “આપશ્રી જો કોંગ્રેસની વિચારધારા ધરાવતા હોય અને દેશના વિકાસમાં ફાળો આપવા માંગતા હોય તો કોંગ્રેસ પક્ષમાં આપનું સ્વાગત છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note