ગુજરાત કોંગ્રેસના મીડિયા વિભાગના કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ : 05-12-2022
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો-કન્વીનર અને પ્રવક્તા શ્રી હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે,ગુજરાતના બંને ચરણમાં મતદાન કરનાર દરેક સુજ્ઞ મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી હું આભાર માનું છું.
આ તબક્કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ ઠાકોર તથા દરેક પદાધિકારીએ મીડિયા વિભાગ પર જે વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી હતી તેને નિભાવવા દરેકે દરેક પ્રવક્તા, મીડિયા પેનલિસ્ટ તથા રાજ્યના પદાધિકારીઓએ સંપૂર્ણ રીતે પોતાનું સો ટકા યોગદાન આપ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો