ગુજરાત કોંગ્રેસના આર્થિક બાબતો અંગેની : 30-01-2017
ગુજરાત કોંગ્રેસના આર્થિક બાબતો અંગેની (વેપાર – સંગઠન) સમિતિના ચેરમેન શ્રી નિતિન શાહે આજ રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખી તાજેતરમાં નોટબંધીનો જે “મોદી સરકાર” દ્વારા નિર્ણય લેવામાં આવ્યો તેનાથી “મોદી આવ્યા મંદી લાવ્યા” ની સામાન્ય છાપ ગામે ગામ નાના મોટા વેપારીઓમાં ફેલાઈ છે તથા આ મંદી મહામંદી ન બની રહે તે માટે નીચેના પગલા આગમી બજેટમાં ભરવાની માંગ કરેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો