ગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ : 09-04-2022

  • ગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ છે, ભાજપા-આપ નુ આ વિશિષ્ઠ મોડલ છે જ, છતાં બન્ને પક્ષો પોતાના અલગ– અલગ મોડલ બનાવીને દેશની જનતાને છેતરવા નિકળ્યા છે. – મનહર પટેલ
  • ગુજરાત, દિલ્હી નહી પુરા દેશમા કોંગ્રેસે આપલી શિક્ષણ વ્યવસ્થાની મજબુત અને ભવ્ય વિરાસત ઉપર દેશ ઉભ્યો છે.– મનહર પટેલ
  • દિલ્હી સરકારમા આજે ૨૨,૦૦૦“ગેસ્ટ શિક્ષકો” અધુરા વેતનથી નોકરી કરે છે, તેમનો પગાર વધારો શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીએ મંજુર કર્યો હોવા છતાં તમામ ગેસ્ટ શિક્ષકોને તેનો પગાર વધારો ચુકવાતો નથી. – મનહર પટેલ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note