ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો – ફેલોશીપ મેળવનાર : 13-12-2021

ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો – ફેલોશીપ મેળવનાર સંશોધનકર્તાઓ માટે આપવામાં આવતી શોધ ફેલોશીપની સમયમર્યાદા વધારવા અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સંશોધન માટે મુખ્યમંત્રીશ્રી ફેલોશીપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ “SHODH” (ScHeme Of Developing High Quality Research)  યોજના અંતગર્ત જે તે પી.એચ.ડી.કર્તા સ્કોલરને બે વર્ષ માટે નાણાંકીય સહાયની જોગવાઈ છે જે સંશોધનકર્તા માટે ઘણી ઉપયોગી અને રાહત રૂપ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

cm – 13-12-2021