ગુજરાતમાં લોકશાહી જોખમમાં :પીડા ઠાલવવા આંદોલનનો સહારો લેવાય તો અટકાયત થાય છે :પરેશ ધાનાણી
કોંગ્રેસ આગેવાનોની પણ હાર્દિકની અટકાયત અંગે ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, કોઇપણ સમાજને તેના હક માટે લડવાનો હક છે જોકે, તેમને દબાવવામાં કનિદૈ લાકિઅ આવે છે સાથે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા અને આઝાદ દેશમાં પોતાની પીડા ઠાલવવા આંદોલનનો સહારો કનિદૈ લાકિઅ લે છે તો અકિલા અટકાયત કરાય છે. ગુજરાતમાં લોકશાહી જોખમમાં છે. કોઇપણ સમાજ તેના હક માટે આંદોલન કરી શકતો નથી. યુવાનોએ અહિંસાના માર્ગે ગુજરાત કનિદૈ લાકિઅ ને આઝાદ કરાવવા યુવાનોને આહવાન કરું છું.
https://www.akilanews.com/Gujarat_news/Detail/19-08-2018/85307