ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં આગ લગાવાની ઘટનાને ષડયંત્ર છે : 07-05-2018
ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં આગ લગાવાની ઘટનાને ષડયંત્ર છે ટેકાનો ભાવે ખરીદીના નામે બારદાનમાં માટીના ઢેફા અને નબળી કક્ષાની મગફળી ખરીદવામાં આવી હતી જે પુરાવા નાશ કરવા માટે સરકારની નજર હેઠળ મળતીયાઓ દ્વારા આગ લગાડવામાં આવી હોય તેમ જણાય છે ત્યારે આગ લાગવાની વારંવારની ઘટનાની સુપ્રીમ કોર્ટના સીટીંગ જજની આગેવાની હેઠળ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજકોટના સાપર ખાતે મગફળીના ગોડાઉનમાં આગ લાગતાં નજર સમક્ષ ગોડલ જામનગર ગાંધીધામ અને રાજકોટ યાર્ડમાં મગફળીમાં લાગેલી આગનુ દ્રશ્ય તાજુ થયુ આ તમામ બનાવોમાં આગ લાગવાની ઘટના સમાન હતી અને તમામ સરકારી ગોડાઉન હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો