ગુજરાતમાં ભાજપ સરકારનું ખાનગી વીમા કંપની સાથે મળીને અબજો રૂપિયાનું વીમાનું પ્રીમીયમ ઓળવી જવાનું કૌભાંડ : 15-10-2017

  • ગુજરાતમાં ભાજપ સરકારનું ખાનગી વીમા કંપની સાથે મળીને અબજો રૂપિયાનું વીમાનું પ્રીમીયમ ઓળવી જવાનું કૌભાંડ : કોંગ્રેસ પક્ષે દસ્‍તવેજો સાથે ભાંડા ફોડ કર્યો
  • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)માં વીમા કંપનીઓને કમાવી દેવાનું અબજો રૂપિયાનું કૌભાંડ.
  • સમગ્ર દેશમાં વીમા કંપનીઓએ રૂ.૨૨ હજાર કરોડનું પ્રિમીયમ ઉઘરાવ્‍યું અને ચુકવ્‍યા માત્ર છ હજાર કરોડ, નફો રૂ.૧૬ હજાર કરોડ.
  • વિમાનીચુકવણી કરવા માટે કામગીરી કરવા જાહેરનામું બહાર પાડવાનું ફરજીયાત હોવા છતાં રાજય સરકારે ભ્રષ્‍ટાચારી ઈરાદાથી જાહેરનામું જ બહાર ન પાડતાં તમામ કામગીરી ખોરંભે પડી.
  • રાજયમાં ૭૭,૮૪૪ પાક કાપણીના અખતરાઓ સામાન્‍ય રીતે ૧૫ ઓગસ્‍ટથી ૧૫ ઓકટોબર વચ્‍ચે કરવાના હતા. એક પણ અખતરો સમયસર ન કર્યો. પરંતુ પાક કાપણી થયા પછી માત્ર કાગળ પર કારતક મહિનામાં ૫૫,૮૪૪ અખતરાઓ કર્યા હોવાનું બતાવ્‍યું ! ખરેખર કારતક મહિનામાં તો પાક વેચાણમાં આવી ગયો હતો.
  • દેવભુમિ દ્વારકામાં પાક કાપણીના અખતરાઓ માટે ૧૦૬ કર્મચારીઓની સામે માત્ર ૧૬ કર્મચારીઓ હતા. જેને કારણે ૧૪૧૬ અખતરાઓની સામે માત્ર ૨૬૮ જઅખતરાઓ સમયસર થઈ શકયા, ૧૧૭૦ બાકી રહી ગયા.
  • પાક કાપણીના અખતરાઓ કરવા માટે KDM Enterprise મહેસાણાને રૂ. ૮ કરોડના અંદાજીત ખર્ચની સામે ૧૪.૫૬ કરોડનું ટેન્‍ડર આપ્‍યું. આ પ્રક્રિયા માત્ર ૮ દિવસમાં પુરી કરી. તા.૧૮-૧૧-૨૦૧૬ના રોજ ઓર્ડર અપાયો. પાકની કાપણી પુરી થઈ હતી, અખતરાઓ શકય નહોતા છતાં માત્ર કાગળ ઉપર કામગીરી કરીને રૂ.૧૪ કરોડનું ઓર્ડર અપાયો.
  • PMFBYની ગાઈડલાઈન મુજબ યોજનાના સચોટ અમલીકરણ માટે પાયાની અને અતિ મહત્‍વની એવી ગ્રામ્‍ય સમિતિ માત્ર કાગળ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note