ગુજરાતમાં પેપરલીકમાં મોટી માછલીઓ કાયદાના પકડથી દુર છે અને નાની માછલીઓ પકડાય છે : 31-01-2023

  • સ્ટેટલૉ કમિશનની ભલામણ બાદ પણ કડક જોગવાઈ સાથે વિશેષ કાયદા ઘડવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે ઉણી ઉતરી.
  • ગુજરાતનાલાખો યુવાનોના ભવિષ્ય માટે વિધાનસભા સત્રમાં એક દિવસ સંપૂર્ણપણે વારંવાર થતી પેપરલીકની ઘટનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે

ગુજરાતમાં વારંવાર પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનના રિપોર્ટની વિગતો સાથે ભાજપ સરકારની નીતિ-નિયતને ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB Press 31012023