ગુજરાતમાં પંચાયતી રાજ ગ્રાંટનો ઉપયોગ ન થયો, કેન્દ્ર સરકારે બીજો હપ્તો જ અટકાવી દીધો : 12-05-2022

  • રાજયનાં25 જિલ્લામાં ગતવર્ષે 50 ટકા ગ્રાન્ટ વણવપરાયેલી રહી : પોલીસી પેરાલીસીસનો ભોગ ગ્રામ્ય વિસ્તારના હજારો પરિવાર બની રહેલ છે.

સૌનો સાથ સૌનો વિકાસ ના મોટા મોટા દાવા કરનાર ભાજપ સરકારમાં પંચાયતી ગ્રાન્ટનો સદ ઉપયોગ થતો નથી પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારના હજારો પરિવારને પાયાની સુવિધાથી વંચિત રાખવાની ભાજપા સરકારની નિતિ વધુ એક વખત ખુલ્લી પડી હોવાનો સણસણતો આરોપ મુક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note