ગુજરાતમાં જરૂરીયાત પ્રમાણે ૪૧ લાખ હેક્ટર ગૌચર જોઈએ જેની સામે માત્ર ૮ લાખ હેક્ટર જ ગૌચર બચ્યાં : 12-09-2016

  • ગુજરાતમાં જરૂરીયાત પ્રમાણે ૪૧ લાખ હેક્ટર ગૌચર જોઈએ જેની સામે માત્ર ૮ લાખ હેક્ટર જ ગૌચર બચ્યાં _: ડૉ. હિમાંશુ પટેલ
  • ભાજપ સરકારે વાઈબ્રન્ટ સમિટમાં એમ.ઓ.યુ. કરીને અદાણી જૂથને કચ્છમાં મોટા પ્રમાણમાં ગૌચરની જમીન ૧૫ પૈસાથી માંડીને રૂા. ૨/- માં વેચી મારેલ.
  • ગુજરાત રાજ્યના પશુ પાલકો અને ખેડૂતોની તેમજ પશુ પર નિર્ભર લોકોની સ્થિતિ વધુ કફોડી અને કંગાલ બની

ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકારી આવી છે ત્યારથી ગુજરાતમાં જ્યારે જ્યારે ભાજપ ભીડમાં આવે છે ત્યારે હંમેશા ગાયનો સહારો લે છે. એક બાજુ ગાય નો મતોનો એ.ટી.એમ. તરીકે ઉપયોગ કરવો જ્યારે બીજીબાજુ એજ ગાયોનું શોષણ જુદા જુદા પ્રયોગો દ્વારા કરી રહ્યાં છે. હિન્દુ સમાજ હર હંમેશ ગાયને માતા તરીકે પૂજે છે બીજી બાજુ એજ કામધેનુ ને જીવવા માટેના ઘાસચારા માટેની વર્ષોથી જે ગૌચરો હતી તે ભાજપે ઉદ્યોગપતિઓને ભાજપે પાણીના મોલે પધરાવી દીધી છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note