ગુજરાતમાં કોંગ્રેસ અને એન.સી.પી. સાથે મળી ચૂંટણી લડશે. : 11-11-2022
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજીત સંયુક્ત પ્રેસવાર્તામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, એન.સી.પી. ગુજરાતના પ્રમુખશ્રી જયંતભાઈ પટેલ (બોસ્કી) એ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ યુ.પી.એ.-1 અને યુ.પી.એ.-2 કાર્યકાળ દરમ્યાન તથા મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી પહેલા એન.સી.પી. સાથે જોડાણ કરવામાં આવ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો