ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં શંકરસિંહ વાઘેલાનો સિંહફાળો રહેશે: સોલંકી

ચૂંટણી બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી હાઇકમાન્ડ નક્કી કરશે :સોલંકી
ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવામાં શંકરસિંહ વાઘેલાનો સિંહફાળો રહેશે

ગુજરાતમાં હવે પછી કોંગ્રેસની સરકાર બનાવવામાં શંકરસિંહ વાઘેલાનો સિંહફાળો રહેશે અને વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના મુખ્યમંત્રી પાર્ટીનું હાઇકમાન્ડ નક્કી કરશે એવું ઉત્તર ગુજરાતના પાટણ ખાતે યોજાયેલી જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં અધ્યક્ષ તરીકે ખાસ હાજર રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.

http://epaper.navgujaratsamay.com/details/18297-29861-1.html