ગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સ કલ્ચરના રવાડે – ડૉ. હિમાંશુ પટેલ : 28-04-2016

  • ગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સ કલ્ચરના રવાડે – ડૉ. હિમાંશુ પટેલ
  • ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભરતી કૌભાંડ અને કોર્ટ મેટરમાં અટવાતા બેરોજગાર યુવાનોમાં વ્યાપક હતાશા.

ગુજરાતમાં રામભરોસે ચાલતી ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોવા સાથે બેરોજગારીના કારણે લૂંટ-હત્યાના બનાવો ખૂલ્લેઆમ બની રહ્યા છે તે સરકાર અને સમગ્ર સમાજ માટે ઘેરી ચિંતાની બાબત છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓને કોર્ટ મેટર કે ભરતી કૌભાંડમાં અટકાવી દેવાય છે ત્યારે આ સરકારે યુવા વર્ગને રોજગારી તેમજ વેપાર – ધંધા મળી રહે તેવું આયોજન તાકીદે કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note