ગુજરાતની ૧૦૧ સામાજીક સંસ્થા દ્વારા પ્રદેશ પ્રમુખશ્રી નું સન્માન
Home / સમાચાર / ગુજરાતની ૧૦૧ સામાજીક સંસ્થા દ્વારા પ્રદેશ પ્રમુખશ્રી નું સન્માન
૧૦૧ સામાજિક સંસ્થાઓ દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીને ૧૦૧ ભેટ-સોગાદો થી સમ્માનિત કરવામાં આવ્યા