ગુજરાતની સંસ્કાર નગરી ભાવનગર આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે : 14-06-2019
- ગુજરાતની સંસ્કાર નગરી ભાવનગર આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે, ભાવનગરને તેની ઓળખ પાછી આપો – મનહર પટેલ
ભાવનગરએ એક સમયે ‘સંસ્કાર નગરી’ તરીકે હુલામણા નામથી ઓળખાતી હતી અને તે આજે ભાવનગર પોતાના અસ્તિત્વ ખરા માટે લડી રહ્યું છે. છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાતમાં આપની પુર્ણ બહુમતવાળી સરકાર હોવા છતા આજે ભાવનગર ક્યારેક લુંટાતુ, ખાલી થતું, ઘસાતું અને બેરોજગારીથી પીડાતુ ભાવનગર જોવા મળી રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો