ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. : 20-09-2020
- કરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી.
- ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે કેન્દ્ર સરકાર “એપ એપ” રમે પણ ખરેખર તો ચાઇનિઝ ચીજ વસ્તુઓનીં ભાજપ સરકાર ખરીદી ક્યારે બંધ કરશે ?
- દેશની સુરક્ષાને જોખમમાં મુકતી ચાઈનાની જાસૂસીનાં કચ્ચા ચિઠ્ઠા ખુલ્લી ગયા તેમ છતાં ભાજપ સરકારનો આટલો ચાઈના પ્રેમ કેમ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો