ગુજરાતની પ્રજાએ આપેલા જનમતને અમે વિનમ્રતાપૂર્વક સ્વિકારીએ છીએ : 08-12-2022
- ગુજરાતની પ્રજાએ આપેલા જનમતને અમે વિનમ્રતાપૂર્વક સ્વિકારીએ છીએ,કોંગ્રેસ પક્ષ એ આંદોલનથી બનેલો પક્ષ છે અને કાર્યકર્તાઓ થકી આવનારા ભવિષ્યમાં ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈ ગુજરાતની પ્રજાની વેદનાને વાચા આપીને સબળ વિરોધપક્ષની જવાબદારી નિભાવવા કટિબદ્ધ છીએ : શ્રી જગદીશ ઠાકોર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના ભાજપના પ્રમુખશ્રી સી.આર. પાટીલને અભિનંદન પાઠવું છું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો