ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ : 01-11-2022
ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ગુજરાતના પાંચ ઝોનમાં “પરિવર્તન સંકલ્પ યાત્રા” ને ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી, અને કથળતી કાયદો વ્યવસ્થાના પ્રાણ પ્રશ્નો “પરિવર્તન સંકલ્પ યાત્રા” દરમિયાન લોકોએ રજુ કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો