ગુજરાતના ૧૫ જીલ્લાઓમાં HRCT મશીનો જ નથી : 17-04-2021

ગુજરાતના ૧૫ જીલ્લાઓમાં HRCT મશીનો જ નથી , તમામ જીલ્લાઓ સુધી RT-PCR લેબની વ્યવસ્થા થઈ શકી નથી. ૭ કરોડની વસ્તી સામે ૭ હજાર ઓક્સિજન યુક્ત બેડ બનાવી શક્યા નથી. પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં 5000 જેટલી અને મહાનગરપાલિકા હસ્તક આરોગ્ય કેન્દ્રમાં 2800 જેટલી પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ ભરતી વિના ખાલી પડી  છે.  આ બધુ પચ્ચીસ પચ્ચીસ વરસ સતત તમે મત આપી એકધારી સેવા આપ્યા પછીની સ્થિતિ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

JP PRESS _17-4-2021