ગુજરાતના સૌ નાગરિકોને દિપાવલીની હાર્દિક શુભકામનાઓ. : 18-10-2017
દિવાળીના નવલા ત્યોહાર સૌના માટે ઉત્સાહ અને પ્રેરણા સાથે આશા-ઉમંગથી જોડાયેલા છે. ત્યારે નવસર્જન ગુજરાતના નારા સાથે “ખુશ રહે ગુજરાત” ની શુભેચ્છા – શુભકામના પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી મોહનસિંહ રાઠવા એ જણાવ્યું હતું કે, ગુજરાતના સૌ નાગરિકોને દિપાવલીની હાર્દિક શુભકામનાઓ.. સાથો સાથ નવું વર્ષ તમામ ભાઈ-બહેનોને સુખમય, શાંતિમય અને સમૃધ્ધિમય રહે. સૌ ગુજરાતીઓ સાથે મળીને “નવસર્જન ગુજરાત” ને સાકાર કરવા ભાગીદાર બને.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો