ગુજરાતના સાહિત્યમાં ટોચનું યોગદાન આપનાર સવાયા ગુજરાતી ફાધર : 09-11-2020
ગુજરાતના સાહિત્યમાં ટોચનું યોગદાન આપનાર સવાયા ગુજરાતી ફાધર વાલેસનું ૯૫ વર્ષની ઉંમરે નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, જન્મ અન્ય દેશમાં પણ ગુજરાતને કર્મભૂમિ બનાવી ગુજરાતી સાહિત્યમાં અવલ્લ દરજાનુ યોગદાન આપનાર ફાધર વાલેસના નિધનથી ગુજરાતે એક સવાયા ગુજરાતી ગુમાવ્યા છે. તેમના નિધનથી સાહિત્ય જગતમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો