ગુજરાતના સાંસદશ્રી અહેમદ પટેલે આજે કેન્દ્રિય રેલ્વે પ્રધાન શ્રી સુરેશ પ્રભુની મુલાકાત રૂબરૂ મુલાકાત લઈને…

ગુજરાતના સાંસદશ્રી અહેમદ પટેલે આજે કેન્દ્રિય રેલ્વે પ્રધાન શ્રી સુરેશ પ્રભુની મુલાકાત રૂબરૂ મુલાકાત લઈને ભરૂચ ખાતે અંકેલશ્વર વચ્ચેના ગોલ્ડન બ્રિજ અને સરદાર બ્રિજ ઉપર વખતોવખત જંગી ટ્રાફિક જામની સમસ્યાથી રેલ્વે મંત્રીને વિસ્તૃત વાકેફ કર્યા હતા. સાંસદશ્રી અહેમદ પટેલે રેલ્વે પ્રધાનને બંને શહેરો વચ્ચે મેમુ ટ્રેન સેવાઓ શરૂ કરવા વિનંતી કરી હતી કે, જેથી કંઈક અંશે ગોલ્ડન બ્રિજ ઉપરનો રસ્તા ઉપરનો ટ્રાફિક હળવો થઈ શકે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note
Latter