ગુજરાતના રમતવીરો સાથે રમાતી રમત-ખેલ મહાકૂંભ” : 26-08-2017
- ગુજરાતની ૮૦ ટકા શાળામાં રમત-મેદાન કે વ્યાયામ શિક્ષકો જ નથી તો કઈ રીતે તૈયાર થશે રમતવીરો?
- “ગુજરાતના રમતવીરો સાથે રમાતી રમત-ખેલ મહાકૂંભ”
- વર્ષ ૨૦૧૬ ના ૪૦ લાખ રજીસ્ટ્રેશનની સામે વર્ષ ૨૦૧૭ માં માત્ર ૩ લાખમાં સીમીત થયું રજીસ્ટ્રેશન.
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં રમતનું સ્તર નીચે જઈ રહ્યું હોવા છતાં યોગ્ય ખેલનિતી બનાવવાના નામે ખેલનિતી બેઠકો માત્ર મીટીંગ –સીટીંગ અને ઈટીંગ હોય તે જોઈ શકાય છે. ખેલ મહાકુંભ બંધ કરી ન શકાય એવી માનસિક્તા ધરાવતા ખેલ અધિકારીઓ અને ભાજપા સરકાર રમતવીરો સાથે અન્યાય કરી રહ્યાં છે. સ્કૂલ રમત બંધ કરાવી ખેલ મહાકુંભમાં ભાગ લેવાની ફરજ પાડવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો