ગુજરાતના રમતવીરોને ભાજપ સરકારની નવી નીતિની લોલીપોપ : 10-03-2016

  • ગુજરાતના રમતવીરોને ભાજપ સરકારની નવી નીતિની લોલીપોપ- રમતવીર યુવાનોને વધુ એક થપ્પડ
  • કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા 2012માં રાજીવ ગાંધી ખેલકુદ યોજના ઘડવામાં આવી પરંતુ ગુજરાત સરકારે અમલ ન કરી રમતવીરોને વધુ એક અન્યાય.

ગુજરાત સરકાર દ્વારા નવી રમત ગમત નીતિમાં નર્યાં જુઠ્ઠાણા ચલાવવામાં આવી રહ્યાં છે અને નવી નીતિના નામે ગુજરાતના રમતવીરોને અન્યાય કરવામાં આવ્યો છે. નવી નિતીમાં રમતવીર યુવાનો તો ઠીક પરંતુ વ્યાયામ શિક્ષકોને પણ ફાજલ કરવામાં આવ્યા છે અને તેઓને વ્યાયામ શિક્ષકની જવાબદારીમાંથી મુક્ત કરી અન્ય કામો (સ્વપ્રસિધ્ધ)માં જોતરવામાં આવ્યા છે અને આ નવી નીતિથી સીપી.એડ., બી.પી.એડ. કોલેજોને તાળા મારવામાં આવ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note