ગુજરાતના માત્ર સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગના નામે ભાજપનો ૩૦,૦૦૦ કરોડના ગોટાળાનો પર્દાફાશ : 04-11-2017ગુજરાતના માત્ર સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગના નામે ભાજપનો ૩૦,૦૦૦ કરોડના ગોટાળાનો પર્દાફાશ : 04-11-2017

  • ગુજરાતના માત્ર સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગના નામે ભાજપનો ૩૦,૦૦૦ કરોડના ગોટાળાનો પર્દાફાશ.
  • શહેરના નાગરિકોની સુવિધા માટે ટાઉન પ્લાનીંગ કાયદામાં જોગવાઈનું સદંતર ઉલ્લઘંન.
  • ટાઉન પ્લાનીંગના નામે મળતીયા બિલ્ડરોને કરોડો રૂપિયાના લાભો કરાવવામાં આવ્યા.

સમગ્ર દેશમાં ઝડપી શહેરીકરણમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશમાં બીજા ક્રમાંકે છે. જેમાં ૪૨ ટકા જટેલી વસ્તી નાના મોટા શહેરોમાં વસે છે. શહેરના નાગરિકોની સુવિધા માટે ટાઉન પ્લાનીંગ કાયદામાં જોગવાઈનું સદંતર ઉલ્લઘંન સાથે ટાઉન પ્લાનીંગના નામે મળતીયા બિલ્ડરોને કરોડો રૂપિયાના લાભો કરાવવામાં આવ્યો છે. ગુજરાતના માત્ર સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગના નામે ભાજપનો ૩૦,૦૦૦ કરોડના ગોટાળાનો પત્રકાર પરિષદમાં પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note