ગુજરાતના નાગરિકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરતાં શ્રીમતી સોનિયા ગાંધી શ્રી રાહુલ ગાંધી
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ઉભી થયેલી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note