ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું : 01-04-2022
- એક તરફ વીજળી ની મોંકાણ, બીજી તરફ ખાતરમાં ભાવ વધારાથી ખેડૂતો – ખેતી – ગામડા થઈ રહ્યાં છે બરબાદ : ગુજરાતના ખેડૂતો પર 90,000 કરોડ રૂપિયાનું જંગી દેવું.
- ડી.એ.પી. માં ૧૫૦ રૂપિયા. એન.પી.કે મા ૨૮૫ રૂપિયાનો તોતિંગ ભાવ વધારો.
- સરકારના ના.. ના કહેતી રહી પણ આખરે ખેડૂતોને લૂંટવાનું શરૂ, ખેડૂતોને પડ્યા પર પાટું, ખાતરના ભાવમાં ધરખમ વધારો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો