ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત : 28-08-2018

  • ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત
  • જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે
  • જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો
  • ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે
  • ચકલી ખોલતાં પેટ્રોલ અને ગેસ આવશે તેવા સપના દેખાડનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી જવાબ આપે
  • કેગ જેવી બંધારણીય સંસ્થાએ વારંવાર જી.એસ.પી.સી.માં વિવિધ ગેરરીતિઓ, અનિયમિતતા રજુ કરી હોવા છતાં રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર જાણી જોઈએ આંખ આડા કાન કરી રહી છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note