ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે : 22-07-2016
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિત યુવાનો પર બેરહમી-અમાનુષી અત્યાચારના પડઘાં સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યાં છે. ત્યારે અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના આપવા અને દુઃખમાં ભાગીદાર થવા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૨૧/૭/૨૦૧૬ ના રોજ મુલાકાત લીધી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો