ગાય પર દયા ન કરે તેવી સરકાર ઉપર પણ જનતા દયા નહી કરે …. : 03-09-2022

  • “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ” ના નામે રાજ્યની ૧૭૦૦ રજીસ્ટર ગૌશાળા / પાંજરાપોળમાં ૪.૪૨ લાખ ગૌવંશ માટે ૫૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી મતો મેળવ્યા.
  • હિન્દુ ધર્મની આસ્થાનાં પ્રતિક અને સજીવ સૃષ્ટિનું એક એવુ અબોલ જીવ કે જેમા ૩૩ કરોડ દેવતાનો વાસ એવી ગૌમાતાની પુકાર ભાજપાવાળાએ અમને પણ ન છોડ્યા…..
  • સહાય ન ચુકવાતા રાજ્યનાં ગૌપ્રેમીઓ,ગૌભક્તો, ગૌશાળા સાથે જોડાયેલી ધાર્મિક સંસ્થાઓ અને સંતો-મહંતો રાજ્ય સરકાર સામે લાલ ઘુમ.
  • ભાજપા શાસનમા ગાયમાતાનુ રુદન,હુ મારા અસ્તિત્વ માટે લડુ છુ, મારી સાથે રાજય સરકારે પણ ઉચિત વહેવાર નથી કયોઁ ….
  • ગાય પર દયા ન કરે તેવી સરકાર ઉપર પણ જનતા દયા નહી કરે ….

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MP PRESSNOTE_03-09-2022