ગાંધીનગર મહાનગરપાલિકા પ્રજાદ્રોહ પક્ષદ્રોહ કરનાર સામે કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી પગલા : 06-05-2016

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલ કાઉન્સીલર શ્રી પ્રવિણ પટેલે કોંગ્રેસ પક્ષના આદેશ મુજબ મતદાન કરવાને બદલે ભાજપ તરફથી ઉમેદવારી કરીને કોંગ્રેસ પક્ષના આદેશનું સરેઆમ ભંગ કરેલ છે. પ્રજાદ્રોહ પક્ષદ્રોહ કરનાર સામે કોંગ્રેસ પક્ષ ગંભીરતાથી પગલા ભરશે અને આ અંગે કોંગ્રેસ પક્ષ તરફથી પક્ષના આદેશનું ઉલ્લઘંન કરનાર શ્રી પ્રવિણ પટેલને લેખિત નોટિસ આપી દિન-૫ માં ખુલાસો કરવા જણાવવામાં આવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note