ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવામાં આવે : 08-04-2021
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એવી માંગણી છે કે, કોવીડ-૧૯ મહામારીના સંક્રમણમાં ઘટાડો થાય નહીં અને પરિસ્થિતિ કાબૂમાં આવે નહી ત્યા સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવામાં આવે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો