ગાંધીનગર ધ્વારા નગરમાં ૪૬ માં ગણેશોત્સવનું દબદબાભેર આયોજન : 18-09-2015
શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, ગાંધીનગર ધ્વારા નગરમાં ૪૬ માં ગણેશોત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવેલ છે. ગણેશોત્સવનું આ સળંગ ૪૬ મુ વર્ષ છે. જે ગાંધીનગરની સ્થાપનાકાળથી ઉજવવામાં આવતો નગરનો સૌથી લોકપ્રિય અને સંસ્કૃતિક મહોત્સવ છે. મહોત્સવના પ્રથમ દિવસે સર્વવિદ્યાલય કડી સ્કુલ ના બાળકોએ વિવિધ રાજ્યોની સંસ્કૃતિક ઝાંખીઓ પ્રસ્તૃત કરીને કાર્યક્રમની શરુઆત કરી હતી. જેમાં વિશાલ સંખ્યમાં ગાંધીનગરના ગણેશ ભક્તો હાજર રહ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note