ગાંધીનગર તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલ ૩૬ બેઠકોની ચૂંટણી : 20-03-2018
ગાંધીનગર તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલ ૩૬ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ૧૮ બેઠકો સાથે બહુમતી મળી હતી. ભાજપને ૧૫ બેઠકો અને ૩ બેઠકો પર અપક્ષો ચૂંટાયા હતા જેમાંથી ૧ અપક્ષ સભ્યએ કોંગ્રેસ પક્ષને સમર્થન જાહેર કરતાં ગાંધીનગર તાલુકા પંચાયતમાં ૧૯ બેઠકો સાથે કોંગ્રેસ પક્ષની બહુમતી હતી. આજ રોજ ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના આદેશ (વ્હીપ) વિરૂધ્ધ ગેરહાજર રહી આદેશનું ઉલ્લઘંન કરનાર નીચે મુજબના ૬ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો