ગાંધીનગર ખાતે વિધાનસભા કૂચના કાર્યક્રમ : 09-12-2019

ભાજપ સરકારની પ્રજા વિરોધી, યુવા વિરોધી, મહિલા વિરોધી નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ – વેપારીકરણ, શિક્ષીત યુવાનોમાં બેરોજગારી, કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે ગાંધીનગર ખાતે ગુજરાતના યુવાનોને ન્યાય મળે, મહિલાઓને સુરક્ષા મળે અને ખેડૂતોને ૧૦૦ ટકા પાકવીમો મળે તેવી માંગ સાથે ગાંધીનગર ખાતે વિધાનસભા કૂચના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બિનસચિવાલય કલાર્ક પરીક્ષાર્થીઓ અને સરકારી નોકરીઓમાં ભોગ બનેલા યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કાર્યકરોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે સરકારી ભરતી પરીક્ષામાં થતા મોટા પાયે કૌભાંડો, ગેરરીતિઓ, ભ્રષ્ટાચાર બંધ થવા જોઈએ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note