ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રવીણભાઈ રાષ્ટ્રપાલના મંતવ્ય એ તેમનું વ્યક્તિગત નિવેદન : 04-02-2016
ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી પ્રવીણભાઈ રાષ્ટ્રપાલના મંતવ્ય એ તેમનું વ્યક્તિગત નિવેદન છે. કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ નિવેદન કે મંતવ્યને સમર્થન કરતુ નથી કે આપતું નથી તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો