ગાંધીનગર ખાતે આયોજીત “સ્વાભિમાન ધરણા”
- ભાજપની ભ્રષ્ટાચારી નિતીઓને કારણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજને તેમના હક્ક અને અધિકારથી વંચિત રહે છે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજની લડત સ્વાભિમાન માટેની છે ભીખ માટે નહી.
- ગાંધીનગર ખાતે સ્વાભિમાન ધરણાંમાં હજારોની સંખ્યામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના ભાઈ-બહેનો ઉમટી પડ્યા.
- ગુજરાતના નવસર્જનનું આપણું સ્વપ્ન પૂર્ણ કરી અને પછાત સમાજોને ન્યાય અપાવવા કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ રહેશે.
દેશમાં પંચાયતી રાજ થકી સામાન્ય માનવીને સીધી મદદ મળી રહે અને સ્થાનિક સ્તરે સુવિધા ઊભી થઈ શકે તે માટે દિવંગત વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ પંચાયતી રાજના કાયદામાં સુધારો કરીને મજબૂત બનાવ્યું હતું. ગુજરાતના નવસર્જન માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધ છે અને આગામી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર સામે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના હક્ક અને અધિકાર સ્વાભિમાન સાથે મળે તે માટે રણશીંગુ ફુંકવાની શરૂઆત “સ્વાભિમાન ધરણાં” માં હજારોની સંખ્યામાં ઉમટી પડેલ ભાઈ-બહેનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સત્તાના અહંકારમાં રાચતી ભાજપ સરકાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના હક્ક અને અધિકાર છીનવાઈ જવાય તેવી નતનવી તરકીબો કરી રહી છે. ગુજરાતની સ્થાપના બાદ ૧૯૯૦ સુધી કોંગ્રેસ શાસનમાં ગુજરાતમાં નાની-મોટી સિંચાઈ યોજનાઓ, સરકારી વીજમથકો, સહકારી સંસ્થાઓ, ડેરી ઉદ્યોગો, રાષ્ટ્રીય સંસ્થાઓ, નાના-મોટા ઉદ્યોગો, શાળા-કોલેજો-યુનિવર્સિટીઓ સહિત અનેક પ્રકારે રાજ્યના નાગરિકો માટે સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી.
- “Swabhiman Dharna” Oragenized at Gandhinagar