ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં કોંગ્રેસ અગ્રણીઓની શ્રધ્ધાંજલી : 15-07-2016
- ગુજરાત કોંગ્રેસને કાસમબાપુની મોટી ખોટ પડી, સર્વધર્મ સમભાવમાં જીવન સમર્પિત
- કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રાજકીય સલાહકાર અહમદ પટેલ અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓની ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલિ
ગુજરાતના પાટનગર ગાંધીનગરના ભૂતપૂર્વ ધારાસભ્ય કાસમબાપુ તિરમીજીનું અવસાન થતાં ગુજરાત અને ગાંધીનગર જિલ્લાએ કોંગ્રેસનો એક અદનો સેવક ગુમાવ્યો છે. તેઓ કોંગ્રેસની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ રહી ચૂક્યાં છે. ગાંધીનગર જિલ્લાના લિંબડીયા ગામના તેઓ વતની હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો