ગાંધીજી અમને શાંતિથી રાજ કરવા દેતા નથી એવુ ત્રાગુ કરીને અંગ્રેજોએ ગાંધીજી સામે ઉપવાસ નહોતા કર્યા – જયરાજસિંહ : 12-04-2018
- ગાંધીજી અમને શાંતિથી રાજ કરવા દેતા નથી એવુ ત્રાગુ કરીને અંગ્રેજોએ ગાંધીજી સામે ઉપવાસ નહોતા કર્યા – જયરાજસિંહ
- ભાજપના ૨૮૨ સંસદ સભ્યોનો અહંકાર કોંગ્રેસના ૪૪ સંસદ સભ્યોએ તોડી મોદી સરકારને સંસદ થી સડક પર લાવી દીધી – જયરાજસિંહ
- મોદીજી અને અમિતભાઇ શાહે ઉપવાસ જ કરવા હોય તો ગુજરાતના સૂકાતા ખેતરો માટે પાણી છોડવા મધ્યપ્રદેશ ની શિવરાજ સરકાર સામે કરે, વિજય માલ્યા અને છોટા મોદી ના ઘરની બહાર કરવા જોઈએ જેથી આ લુંટારાઓનું હ્રદય પરિવર્તન થાય. યોગી આદીત્યનાથ ના આંગણે ઉપવાસ પર બેસી બહેન-બેટીઓની ઈજ્જત લુંટનારાઓ ને સખત નશ્યત કરાવવા જોઈએ -જયરાજસિંહ
- મોદીજીના ઉપવાસનું નાટક તેમની જ સરકારની નિષ્ફળતાનું એકરારનામું છે- જયરાજસિંહ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો