ગગનચૂંબી ઈમારતોને મંજૂરી એ ભાજપાના ફંડમેનેજરોને ભાજપા સરકારની ભેટ. : 18-08-2020
- હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ સહિતને તાળા મારીને સામાન્ય – મધ્યમવર્ગના હિતોની અવગણના કરીને માત્રને માત્ર બિલ્ડરોનું હિત જોતી ભાજપ સરકાર.
- ભાજપા શાસકોએ ‘હોરીઝોન્ટલ’ ભ્રષ્ટાચારની મર્યાદા પૂર્ણ થતાં ‘વર્ટીકલ’ ભ્રષ્ટાચારને આગળ ધપાવવા શહેરી વિકાસના નામે ગગનચુંબી ઈમારતોને મંજૂરીની જાહેરાત કરી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો