ખોટા આંકડા કોના રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકાર ? ભાજપ જવાબ આપે? : 04-01-2023

  • ગુજરાત વિધાનસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૩૭૯૬ બળાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા.
  • લોકસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને ૩૫ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા.
  • ખોટા આંકડા આપનાર ગુજરાતનું ગૃહ વિભાગ કે કેન્દ્રનું ગૃહ વિભાગ ? આંકડાઓની વિસંગતતા ઉપર સરકાર ખુલાસો કરે. ખોટા આંકડા આપનાર આપનાર સામે કાર્યવાહી થવી જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

PK PRESSNOTE_04-01-2023 લોકસભા વિગતો વિધાનસભા વિગતો