ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ : ડૉ. રઘુ શર્મા : 19-11-2021

  • ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની મોદી સરકારે રચ્યું હતું: ડૉ. રઘુ શર્મા
  • ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની જીત થઈ: ડૉ. રઘુ શર્મા

ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની મોદી સરકારે રચ્યું હતું જે દેશ સમક્ષ ખુલ્લુ પડી ગયું છે અને અંતે ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની જીત થઈ હોવાની પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદ કરી રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note