ખેડૂતોને પાણીચોર કહેનાર મુખ્યમંત્રી માફી માંગે. : 31-12-2015

  • ખેડૂતોને તેમના હક્ક અને અધિકાર છીનવનાર ભાજપ સરકરા કૃષિ મહોત્સવ સામે કોંગ્રેસ પક્ષનો ખેડૂતોને સાથે રાખી રાજ્ય વ્યાપી દેખાવ.
  • ખેડૂતોને તેમના હક્ક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ લડત આપશે.
  • ખેડૂતોને પાણીચોર કહેનાર મુખ્યમંત્રી માફી માંગે.

 આજ રોજ ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓને ઉજાગર કરવા અને ખેડૂતોના હિતમાં ભાજપ સરકાર જાગે તે માટે વિવિધ જિલ્લાઓમાં યોજાયેલ સરકારી કૃષિ ઉત્સવનો સ્થાનિક ખેડૂતોની સાથે રાખીને મોટા પાયે વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન ધારાસભ્ય સર્વશ્રી રાઘવજી પટેલ, પરેશ ધાનાણી, હર્ષદ રીબડીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના ચેરમેનશ્રી વિરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note